
તંદુરસ્તી માટે ફક્ત સારો ખોરાક નહીં
જમવાની સાચી રીત આવડવી જરૂરી છે
ફક્ત Healthy food કોઈને રોગો થી બચાવી ન શકે, દરેક માણસે એ ક્યારે અને કેટલું ખાવું એ આવડત જ માણસ ને healthy બનાવે છે અને અમે અહીંયા એ જ શીખવીએ છે..
READ MORE
Introduction
સ્નેહલ માલવિયા એક નુટ્રિશનિસ્ટ છે, તેઓ Surat, Gujarat થી છે.. એમણે એમનું Graduation Microbilogy માં કર્યું છે અને Post graduation Food & Nutrition અને Medical lab technology પર કરેલું છે. એ પછી તેઓ એ Ayurved Nutrition, Disease Nutrition જેવા નાના મોટા અનેક વિષયો પર અભ્યાસ કર્યો છે અને છેલ્લા 5 વર્ષ થી Online Nutritionist તરીકે તેઓ ભારત અને બીજા દેશો માં કામ કરી રહ્યા છે.
તેઓ અત્યાર સુધી માં વજન ઘટાડવું, વધારવું, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ફેટી લીવર, PCOD-PCOS, થાઇરોઇડ, પ્રેગ્નેન્સી નુટ્રિશન, Child nutrition માટે 1000+ લોકોને એમની ડાયેટપ્લાન સર્વિસ આપી ચુક્યા છે.
જમવાની સાચી રીત ઉપર બતાવેલ દરેક તકલીફ ને દૂર રાખે છે એવું દ્રઢતાપૂર્વક એમનુ માનવું છે અને આ રીત એ દરેક ગુજરાતીને શીખવવા માંગે છે અને એ દિશા માં જ એ કામ કરી રહ્યા છે.


Our Nutrition Services
keeping a track well-balanced diet plan.

Weight Management
(Weightloss, Weightgain)
અમે clients માટે એમની lifestyle અને health status મુજબ personalized dietplan બનાવીએ છીએ.

Disease Dietplan Service
આમાં અમે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, PCOD, બ્લડ પ્રેશર, ફેટી લીવર જેવી તકલીફો માટે client ને personalized dietplan સર્વિસ આપીએ છીએ.

Diet in every stage of life
આમાં અમે બાળકો, પ્રેગ્નેન્ટ સ્ત્રી અને દરેક ઉંમર ના લોકો માટે Balanced dietplan સર્વિસ આપીએ છીએ.
Ketogenic Diet Goals



Ketogenic Diet Goals



Start Your Body Changing With
Nutrition
Everyone’s body is different, so there’s not a one-size-fits-all answer to how long
it will take to see changes in your body when you start working out.



Story Of Success
our patients’ success stories.
Nutrition Special Features
Nutrient requirements
Glyceraldehydes load
Ways to follow a diet
Medicinal circumstances
Glyceraldehydes index
A nutritious lifestyle
Course
Weightloss & Weight Maintanace Mastery Course
ફક્ત Healthy food કોઈને રોગો થી બચાવી ન શકે, દરેક માણસે એ ક્યારે અને કેટલું ખાવું એ આવડત જ માણસ ને healthy બનાવે છે અને અમે અહીંયા એ જ શીખવીએ છે..

Our Clients Say



Send Message
Got a question? We’d love to hear from you. Send us a message and we’ll respond as soon as possible.
Our Articles
keeping a track well-balanced diet plan.