અમારુ એવું માનવું છે કે જેમ સવારે ઉઠી ને બ્રશ કરતા, નહાતાં જેવી કોમન વસ્તુઓ દરેક માણસ ને આવડતી હોઈ એમ શરીર ને healthy રાખવા માટે કેવી રીતે અને કેવું જમવું જોઈએ એ દરેક ને આવડવું જ જોઈએ. ખરેખર, કોઈપણ વસ્તુ નું પ્રમાણ દરેક માણસ માટે અલગ અલગ હોઈ.. હું કોઈ એક વસ્તુના ગમે એટલા વખાણ કરું પણ જો એ વસ્તુ એ માણસ એના શરીર પ્રમાણે નહીં ખાશે તો એને દુનિયાનું best food પણ નુકસાન જ કરવાનું છે. એટલે જ અમે આ course બનાવ્યો છે.. અને એટલે જ કોઈપણ ડાયેટપ્લાન સર્વિસ કરતા અમે આ course પર વધારે ભાર મૂકીએ છીએ ..આ “Weightloss & Weight Maintanance Mastery” course દ્વારા અમે Weightloss અને Weight maintannace માટે પણ ડાયેટપ્લાન બનાવતા શીખવ્યું છે જેમાં આ બધી વસ્તુઓ cover કરેલી છે અને એ જ healthy diet કહેવાય, કારણકે વજન ઘટાડ્યા પછી કે જેમનું વધારે નથી એમને કઈ રીતે જમવું એ સમજ પડે. કોર્સ શીખવા માટે All The Best